ETV Bharat / bharat

બંગાળમાં 100થી વધુ દેશી બોમ્બ મળી આવ્યા, 9ની ધરપકડ - bomb blast

કલકત્તા: પશ્ચિમ બંગાળમાં રવિવારે પોલીસે 100થી પણ વધારે જીવતા દેશી બોમ્બ ઝડપી પાડ્યા છે. જેને લઈ બોમ્બ તથા ગેરકાયદેસર હથિયાર સાથે નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. માત્ર 10 જ દિવસમાં મલ્હારપુર તથા લાભપુરમાં બે અલગ અલગ જગ્યાએ વિસ્ફોટ થતાં બીરભૂમિમાં પોલીસે સતર્કતા વર્તી ચેકીંગ વધારી દીધું છે.

file
author img

By

Published : Jul 7, 2019, 6:52 PM IST

જો કે, આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ હોવાની વિગતો મળી નથી. કારણ કે, આ હુમલાઓ ખાલી ઈમારતોમાં કરવામાં આવ્યા હતાં.

પોલીસના જણાવ્યા અનુસાર મળી આવેલા આ દેશી બોમ્બને સફળતાપૂર્વક ડિફ્યૂઝ કરવામાં આવ્યા હતાં. જિલ્લામાં આખી રાત દરમિયાનની તપાસમાં અલગ અલગ જગ્યાએ નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અહીં થયેલા વિસ્ફોટ બપોરની આસપાસ 3 વાગ્યે થયો હતો. જે 20 મીટર સુધી તેના અવશેષો હવામાં ઉડ્યા હતાં.જેના લીધે બાજુની ઈમારતમાં પણ નુકસાન થયું હતું.

Intro:Body:

બંગાળમાં 100થી વધુ દેશી બોમ્બ મળી આવ્યા, 9ની ધરપકડ

કલકત્તા: પશ્ચિમ બંગાળમાં રવિવારે પોલીસે 100થી પણ વધારે જીવતા દેશી બોમ્બ ઝડપી પાડ્યા છે. જેને લઈ બોમ્બ તથા ગેરકાયદેસર હથિયાર સાથે નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. માત્ર 10 જ દિવસમાં મલ્હારપુર તથા લાભપુરમાં બે અલગ અલગ જગ્યાએ વિસ્ફોટ થતાં બીરભૂમિમાં પોલીસે સતર્કતા વર્તી ચેકીંગ વધારી દીધું છે. 

જો કે, આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ હોવાની વિગતો મળી નથી. કારણ કે, આ હુમલાઓ ખાલી ઈમારતોમાં કરવામાં આવ્યા હતાં. 

પોલીસના જણાવ્યા અનુસાર મળી આવેલા આ દેશી બોમ્બને સફળતાપૂર્વક ડિફ્યૂઝ કરવામાં આવ્યા હતાં. જિલ્લામાં આખી રાત દરમિયાનની તપાસમાં અલગ અલગ જગ્યાએ નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

અહીં થયેલા વિસ્ફોટ બપોરની આસપાસ 3 વાગ્યે થયો હતો. જે 20 મીટર સુધી તેના અવશેષો હવામાં ઉડ્યા હતાં.જેના લીધે બાજુની ઈમારતમાં પણ નુકસાન થયું હતું

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.