ETV Bharat / bharat

જ્યોતિરાદિત્ય સંધિયાની જીભ લપસતા કોંગ્રેસને મત આપવાની કરી અપીલ

મધ્યપ્રદેશમાં ઇમરાતી દેવીની તરફેણમાં પ્રચાર કરવા જ્યોતિરાદિત્ય સંધિયા ડબરા પહોંચ્યા હતા. સંબોધન કરતા સમયે જ્યોતિરાદિત્ય સિંધિયાની જીભ અચાનક લપસી જતા તેમણે સિંધિયાએ મતદારોને કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી.

જ્યોતિરાદિત્ય સંધિયાની જીભ લપસતા કોંગ્રેસને મત આપવા કરી અપીલ

author img

By

Published : Nov 1, 2020, 10:41 AM IST

ભોપાલ: મધ્યપ્રદેશની 28 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટા-ચૂંટણીઓના પ્રચારનો છેલ્લો રાઉન્ડ છે. ત્યારે આ સમય દરમિયાન, નેતા સખત મહેનત કરી રહ્યા છે. મધ્યપ્રદેશમાં ઇમરાતી દેવીની તરફેણમાં પ્રચાર કરવા પહોંચલા જ્યોતિરાદિત્ય સંધિયાની જીભ લપસી જતા તેમણે ભાજપના કમળને બદલે કોંગ્રેસનો હાથ મજબૂત કરવા જણાવ્યું હતુ.

તાજેતરમાં જ કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાનારા જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ પ્રેમને ભૂલી શક્યા નથી.સભામાં કમલનાથ પર આકરા પ્રહાર કરી રહ્યા હતા તેજ સ્ટેજ પરથી તેમણે ભૂલથી કોંગ્રેસ માટે મત માગ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અશોકનગરના શાડોરામાં ચૂંટણી સભાને સંબોધન કરતી વખતે સિંધિયાએ કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમના કૂતરાના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. કમલનાથને જવાબ આપતાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે હા, હું એક કૂતરો છું, જે હંમેશાં તેના માલિકો પ્રત્યે વફાદાર રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.