ETV Bharat / bharat

બિહાર ચૂંટણીઃ પહેલા તબક્કામાં 53.53 ટકા મતદાન, ઉમેદરવારોનું ભાવિ EVMમાં કેદ

પટના (બિહાર)ની પાંચ બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયું હતું. પટનાની એ.એન. કોલેજમાં બનાવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં તમામ EVM મશીનો સુરક્ષિત રાખવામાં આવ્યા છે.

બિહાર ચૂંટણી
બિહાર ચૂંટણી
author img

By

Published : Oct 28, 2020, 10:49 PM IST

Updated : Oct 29, 2020, 6:37 AM IST

  • પટનાની 5 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ રીતે સમાપ્ત
  • એ.એન કોલેજમાં સ્ટ્રોંગ રૂમમાં EVM સુરક્ષિત રખાયા
  • એ.એન.કોલેજ તરફ જતા સામાન્ય વાહનોની અવરજવર પર પ્રતિબંધ

પટના: બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે વિક્રમ, મસૌઢી, પાલિગંજ, બાઢ અને મોકામા વિધાનસભા મત વિસ્તારોમાં મતદાન યોજાયું હતું. મતદાન બાદ પેરામિલિટ્રી ફોર્સેજની ચુસ્ત સુરક્ષા હેઠળ કુલ 71 બેઠકો પર ચાલી રહેલા મતદાન EVM અને VVPAT બોરિંગ રોડ પર સ્થિત એ.એન. કોલેજના વજ્ર ગૃહમાં રાખવામાં આવ્યા છે.

સામાન્ય વાહનોની અવરજવર પર પ્રતિબંધ

એ.એન.કોલેજ તરફ જતા સામાન્ય વાહનોની અવરજવર પર સાંજના 5:30 વાગ્યેથી પ્રતિબંધ મૂકાયો હતો. ટ્રાફિક વિભાગે સલામતીના દૃષ્ટિકોણથી આ પગલું ભર્યું છે. સાંજે 5:30 વાગ્યા બાદ બોરિંગ રોડથી પાણીની ટાંકીમાં કોઈપણ વાહનના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Last Updated : Oct 29, 2020, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.