- નિકિતા હત્યા કેસમાં મહાપંચાયત બાદ હિંસક વિરોધ
- પ્રદર્શનકારીઓએ હાઇવેને જામ કરી ફાયરિંગ કર્યું
- પોલીસે વિરોધ કરનારા પર લાઠીચાર્જ કર્યો
હરિયાણા : ફરીદાબાદના નિકિતા મર્ડર કેસ સંદર્ભે મહાપંચાયત બોલાવવામાં આવી હતી. સર્વ સમાજ મહાપંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો કે, 21 વર્ષીની વિદ્યાર્થીનીના કેસમાં ગુનેગારોને વહેલી તકે ફાંસીની સજા આપવામાં આવે. જે બાદ રવિવારે ઉગ્ર ભીડે ફરીદાબાદ બલ્લભગઢ હાઇવે જામ કરી દીધો હતો. લોકોની માંગ છે કે, નિકિતા હત્યાકાંડમાં દોષીઓને ઝડપથી સજા આપવામાં આવે.
-
Haryana: Locals in Ballabhgarh today blocked National Highway 2, demanding justice for the 21-year-old woman who was murdered on October 26
— ANI (@ANI) November 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
A 'mahapanchayat' was called by people of 36 communities in Ballabhgarh today over the murder of the woman. pic.twitter.com/ydjrxAEXP0
">Haryana: Locals in Ballabhgarh today blocked National Highway 2, demanding justice for the 21-year-old woman who was murdered on October 26
— ANI (@ANI) November 1, 2020
A 'mahapanchayat' was called by people of 36 communities in Ballabhgarh today over the murder of the woman. pic.twitter.com/ydjrxAEXP0Haryana: Locals in Ballabhgarh today blocked National Highway 2, demanding justice for the 21-year-old woman who was murdered on October 26
— ANI (@ANI) November 1, 2020
A 'mahapanchayat' was called by people of 36 communities in Ballabhgarh today over the murder of the woman. pic.twitter.com/ydjrxAEXP0
મહાપંચાયત બાદ પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા
ભીડ એટલી વધારે હતી કે,પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસને મહાપંચાયતના સમયે અંદાજો નહોતો કે, પરિસ્થિતિ આવી વિકટ બનશે. મહાપંચાયત બાદ પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પથ્થરબાજી શરૂ કરી દીધી હતી. જે બાદ પોલીસે લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો. બાદમાં પોલીસે પંચાયતના કેટલાંક લોકો સાથે વાત કરી સમજાવીને હાઇવેથી પાછા મોકલી દીધા હતા. પોલીસે મામલો શાંત કરવાની કોશિષ કરી રહી છે. જેથી મામલો વધારે બગડે નહીં.