ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં આખી રાત પાકિસ્તાને કર્યું ફાયરિંગ - Gujarat news

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના સુંદરબનીમાં આખી રાત પાકિસ્તાની રેંજર્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે સવાર સુધીમાં બંધ થઈ ગયું છે. પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર સરહદની નજીકની ચેકપોસ્ટ અને ગામમાં ફાયરિંગ કર્યું હતું.

JAMMU
author img

By

Published : Mar 6, 2019, 9:45 AM IST

રાજૌરી જિલ્લાના નૌશેરા અને સુંદરબની સેક્ટર અને પુંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાની સેનાને ભારતીય સેનાએ મુહતોડ જવાબ આપ્યો હતો. સીમા પર વારંવાર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.

અત્યાર સુધી પાકિસ્તાન તરફથી 350થી વધારે વાર સિઝફાયરનું ઉલ્લંઘન કરી ચુક્યું છે. ગત મંગળવારે પાકિસ્તાને ત્રણવાર સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં 3 જગ્યા પર મોર્ટાર ફેંકી અને નાના શસ્ત્રોથી ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એક જવાન ઘાયલ થયો હતો. જેની નજીકની આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Intro:Body:

જમ્મુ-કાશ્મીરમાં આખી રાત પાકિસ્તાને કર્યું ફાયરિંગ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના સુંદરબનીમાં આખી રાત પાકિસ્તાની રેંજર્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે સવાર સુધીમાં બંધ થઈ ગયું છે. પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર સરહદની નજીકની ચેકપોસ્ટ અને ગામમાં ફાયરિંગ કર્યું હતું.  

રાજૌરી જિલ્લાના નૌશેરા અને સુંદરબની સેક્ટર અને પુંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાની સેનાને ભારતીય સેનાએ મુહતોડ જવાબ આપ્યો હતો. સીમા પર વારંવાર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.

અત્યાર સુધી પાકિસ્તાન તરફથી 350થી વધારે વાર સિઝફાયરનું ઉલ્લંઘન કરી ચુક્યું છે. ગત મંગળવારે પાકિસ્તાને ત્રણવાર સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં 3 જગ્યા પર મોર્ટાર ફેંકી અને નાના શસ્ત્રોથી ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એક જવાન ઘાયલ થયો હતો. જેની નજીકની આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.