ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને કહ્યું કે, આતંકવાદ સામેના કાર્યવાહી માટે ભારતીય હવાઇ દળ અને મોદી સરકારને હાર્દિક અભિનંદન. 1.3 અબજ ભારતીયોના મતે સરકારની સત્તા પર મતદાન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય હવાઈ દળે એર સ્ટ્રાઈકમાં કરીને જૈશના ઠેકાણા પર 1,000 કિલોના બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. જેમાં 200થી 300 આતંકીઓને ઠાર કર્યો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.