ETV Bharat / bharat

મહારાષ્ટ્ર ચૂંટણી: ટિકિટ કપાતા ભાજપમાં ભંગાણ, રોષે ભરાયેલા સમર્થકોએ હુમલો કર્યો

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ રાજ્યમાં ચૂંટણીમય માહોલ બની ગયો છે. ભાજપે શુક્રવારના રોજ પોતાની અંતિમ યાદી પણ જાહેર કરી દીધી છે, ત્યારે આ યાદીમાં કેટલાક નેતાઓના નામ ન આવતા પાર્ટી પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો.

maharashtra election
author img

By

Published : Oct 4, 2019, 4:20 PM IST

Updated : Oct 4, 2019, 4:33 PM IST

આ ઘટનાની વાત કરીએ તો મુંબઈના ઘાટકોપરમાં પ્રકાશ મહેતાના સમર્થકોએ બરાબરનું તોફાન મચાવ્યું હતું. જ્યાં તેમના સમર્થકોએ પરાગ શાહની ગાડી પર હુમલો પણ કર્યો હતો. ગાડીના કાચ પણ તોડી નાખ્યા છે.

ani twitter

ભાજપમાંથી કેબિનેટ પ્રધાન રહેલા પ્રકાશ મહેતાને સાઈડમાં કરી પરાગ શાહને ઘાટકોપર ઈસ્ટમાંથી ટિકિટ આપતા માહોલ ગરમાયો હતો.

Intro:Body:

મહારાષ્ટ્ર ચૂંટણી: ટિકિટ કપાતા ભાજપમાં ભંગાણ, રોષે ભરાયેલા સમર્થકોએ હુમલો કર્યો

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈ હાલ રાજ્યમાં ચૂંટણીમય માહોલ બની ગયો છે. ભાજપે શુક્રવારના રોજ પોતાની અંતિમ યાદી પણ જાહેર કરી દીધી છે. ત્યારે આ યાદીમાં અમુક નેતાઓના નામ ન આવતા પાર્ટી પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઘટનાની વાત કરીએ તો મુંબઈના ઘાટકોપરમાં પ્રકાશ મહેતાના સમર્થકોએ બરાબરનું તોફાન મચાવ્યું હતું. જ્યાં તેમના સમર્થકોએ પરાગ શાહની ગાડી પર હુમલો પણ કર્યો હતો. ગાડીના કાચ પણ તોડી નાખ્યા છે.

આપને જણાવી દઈએ કે, ભાજપમાંથી કેબિનેટ પ્રધાન રહેલા પ્રકાશ મહેતાને સાઈડમાં કરી પરાગ શાહને ઘાટકોપર ઈસ્ટમાંથી ટિકિટ આપતા માહોલ ગરમાયો હતો.

Conclusion:
Last Updated : Oct 4, 2019, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.