ETV Bharat / bharat

વેક્સીન્સ 101 કેવી રીતે કામ કરે છે? - વેક્સીન્સ 101

કોવિડ-19 મહામારીને નાથવા માટે એક માત્ર માર્ગ વેક્સીન છે જે વિકસાવવામાં આવી છે. તો અન્ય એક વિકસાવવા માટે પરંપરાગત અને નવી પ્રણાલી સાથે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વૈજ્ઞાનિકો, યુનિવર્સિટીઓ અને ફાર્મા કંપનીઓ સાર્સ-કોવ-2થી માનવતાને બચાવવા માટે યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. તો 96થી વધુ વેક્સીનનું સંશોધન તેના પ્રારંભિક તબક્કામાં છે. તો છ કંપનીઓએ ક્લીનિકલ ટ્રાયલ શરૂ કરી દીધી છે. કેટલાંક ટ્રાયલ પ્રાણીઓ પર થઇ રહ્યા છે. આ જીવ બચાવવા માટેની રસી કઇ રીતે કાર્ય કરશે? તે અંગે જાણીએ...

વેક્સીન્સ 101 કેવી રીતે કામ કરે છે?
વેક્સીન્સ 101 કેવી રીતે કામ કરે છે?
author img

By

Published : May 11, 2020, 10:53 PM IST

જીવંત વાયરસની રસીઓ વાયરસના નબળા સ્વરૂપનો ઉપયોગ કરે છે. ઓરી, ગાલપચોળિયા અને રૂબેલા રસીનાં ઉદાહરણો આ પૈકીનાછે. હાલ વૈજ્ઞાનિકો ઓછામાં ઓછા સાત નવા જીવંત વાયરસ સાથે કોરોનાવાયરસની રસીઓ વિકસાવવામાં આવી રહી છે. જો કે બધી જ રીતે સલામતીપૂર્વક પરિક્ષણો કરવા અતિઆવશ્યક છે. ન્યુયોર્ક સ્થિત ફાર્મા કંપની કોડજેનિક્સે લાઇવ રસીના વિકાસ માટે પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાની ભાગીદારી કરી છે.નિષ્ક્રિય વાયરસને તૈયાર કરવામાં આવે છે અને પછી તે તેની રોગ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવે છે. આવા વાયરસથી બનાવવામાં આવેલી રસીને નિષ્ક્રિય કે કીલ્ડ રસી કહેવાય છે. બેઇજિંગની સિનોવાક બાયોટેકને નિષ્ક્રિય કોરોના વાયરસ રસીના માનવ પરિક્ષણો શરૂ કરવા મંજુરી મળી છે.રસીનો અન્ય એક બીજો પ્રકાર છે. જેને આનુવંશિક રીતે એન્જીનીયર રસી કહેવામાં આવે છે. જેમાં એન્જીનીયર્ડ આરએનએ અઅથવા ડીએનએનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસીમાં સ્પાઇક(એશ) પ્રોટીનની નકલ બનાવવામાં માટેની સુચનાઓ છે. જો કે આ રસીમાં ખામીએ છે કે આનુવંશિક રીતે એન્જીનીયર રસીને હાલ માનવ ઉપયોગ માટે લાયસન્સ નથી. આ ઉપરાંત, 25 જેટલા જુથમાં વેક્ટેડ રસીનું પ્રત્યક્ષિક મૂલ્યાંકન કરતા નોંધ્યુ છે કે આ રસી રોગપ્રતિકારક પ્રતિક્રિયાને જાગૃત કરવા માટે નબળા રાસાયણિક વાયરસનો ઉપયોગ કરે છે.

ઉપરાંત, 32 સંશોધન જુથો એસ પ્રોટીન આધારિત કોરોનાવાયસન રસીઓને લઇને પ્રયોગ કરી રહ્યા છે. એનકોવ પ્રોટીન એસ પ્રોટીનનો મુખ્યઘટક છે. જે રોગપ્રતિકારક પ્રતિક્રિયા માટે જવાબદાર છે.તેથી વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે એસ પ્રોટીન રસી અને એન્ટીવાયરસના વિકાસ માટે એક મહત્વનું ઘટક છે. દરમિયાન પાંચ અન્ય ટીમ રસી વિકાસ જેવા વીએલપી પર કામ કરી રહ્યા છે. વીએલપી મલ્ટીપ્રોટીન સ્ટ્ર્કટચર છે. પણ તેમાં રહેવા વાયરલને જિનોમનો અભાવ છે. જે રસીને રસ્તી અઅને સલામત વિકલ્પ બનાવે છે. ટોક્સાઇડ રસી ફોર્માલ્ડીહાઇડ અને પાણીનો મિશ્રણ કરીને ઉપયોગમાં લેવાતા કેટલાંક પેથોજેનનના ઝેરને નિષ્ક્રિય બનાવે છે. આ મૃત ઝેરને પછી શરીરમાં સુરક્ષિત રીતે ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ પ્રકારના 8 ટોક્સાઇડ રસી ક્લીનિકલ ટ્રાયલની રાહ જોઇ રહ્યા છે.

સાર્સ-કોવ-2 તેની સપાટી પર સ્પાઇર (એસ) પ્રોટીન ધરાવે છે. આ એસ પ્રોટીન મ્યુકોસ મેમ્બ્રેનમાં હાજર ACE2 રીસેપ્ટર્સ પર વાયુવેગે આક્રમણ છે. અને એકવાર વાયરસ કોષછ સાથે જોડીને તેના આરએનએને દાખલ કરે છે અને તેની નકલ કરવાનું શરૂ કરે છે.કોઇપણ રસીનું લક્ષ્ય રોગપ્રતિકારક તંત્રને ઓળખવા અને તેનો સામનો કરવા માટે રોગપ્રતિકારક શક્તિને તાલીમ આપવાનું છે. આ કરવા માટે રોગપ્રતિકારક પ્રતિભાવને ઉત્તેજીત કરવા માટે વાયરસમાં કેટલાંક અણુઓ કે જેને એન્ટિજેન્સ કહેવામાં આવે છે તે દાખલ કરવુ આવશ્યક છે. એકવાર રોગપ્રતિકારક શક્તિ આ એન્ટિજન્સને માન્યતા આપશે અને એન્ટિબોડીઝ આ વાયરસના કોષની સપાટી માટે ખાસ પ્રોટીન જોડે છે. જેથી ટી કોષો તેમનો નાશ કરી શકે. સહાયક ટી કોષો ઇન્જેસ્ટેડ એન્ટિજેન્સનો નાશ કરવા માટે એન્ટિબોડીઝ અને મેક્રોફેજેસ સ્ત્રાવિત કરવા માટે બી કોષોને સક્રિય કરે છે. જે ચેપગ્રસ્ત કોષને મારવા સાયટોટોસિકસક ટી કોષોને સક્રિય કરવામાં પણ મદદ કરે છે. ટી અને બી કોષોને મેમરી કોષો બનાવે છે જે સમાન પેથોજનને યાદ રાખે છે. અને જો આ વાયરસ ફરથી દેખાય તો રોગપ્રતિકારક શક્તિ એન્ટિજેન્સને તાત્કાલિક ઓળખી લેશે અને વાયરસ શરીરની અંદર ફેલાય તે પેરહેલા તેના પર આક્રમક હુમલો કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.