ETV Bharat / bharat

'મિશન શક્તિ' ભારતની જરુરત: USA - ISRO

વૉશિંગ્ટન: પેંટાગને સેટેલાઇટ મિસાઇલ પરીક્ષણ ક્ષમતાઓ પ્રાપ્ત કરવા માટે ભારતનો બચાવ કરતા કહ્યું કે ભારત અવકાશમાં આવી રહેલી મુશ્કેલીઓ માટે ચિંતિત છે.

ફાઇલ ફૉટો
author img

By

Published : Apr 12, 2019, 7:26 PM IST

નોંધપાત્ર રીતે 27 મી માર્ચે અંતરિક્ષમાં પોતાના મિશાઇલને તોડી પાડીને એક અનોખી સિદ્ધી પ્રાપ્ત કરી છે. આ પરીક્ષણ સાથે, યુ.એસ., રશિયા અને ચીન પછી, ભારત આ ટેસ્ટ ક્ષમતાઓ સાથેનો ચોથો દેશ બન્યો છે.

અમેરિકન રાજદ્વારી કમાન્ડના કમાન્ડર જનરલ જૉન ઇ હીતેનને ગુરુવારે સશસ્ત્ર સેવા સમિતિને જણાવ્યું હતું કે, "ભારતને પ્રથમ પ્રશ્ન એ છે કે તેણે આ કેમ કર્યું , અને મને લાગે છે કે તેમણે આ કામ કર્યું કારણ કે તેમણે અંતરિક્ષ માંથી તેમના દેશમાં આવતા જોખમો સામે ચિંતિત છે."

મિશન શક્તિ

ભારતના એન્ટી સેટેલાઇટ મિસાઈલ ટેસ્ટ અને અવકાશમાં ફેલાયેલા ભંગારના સવાલ પર જવાબ આપતા તેમણે કહ્યું કે , " ભારત વિચારે છે કે તેમની પાસે અંતરિક્ષમાં પોતાનો બચાવ કરવાની ક્ષમતા હોવી જોઈએ."

Intro:Body:

USA बोला, 'मिशन शक्ति' भारत की जरूरत

https://www.etvbharat.com/hindi/chhattisgarh/bharat/bharat-news/usa-says-mission-shakti-is-requirement-of-india-1-1-1-1/na20190412165241383

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.