ETV Bharat / bharat

અમેરિકી વિમાનને પાકના એયરસ્પેશનો ઉપયોગ ન કરવા સલાહ - એયરસ્પેશ

વોશિગ્ટન : અમેરિકાએ આતંકી હુમલાની આશંકાને ધ્યાને લેતા વિમાન કંપનીઓને એક નોટીસ જાહેર કરી છે. અમેરિકાએ તમામ એયરલાઇનોને પાકિસ્તાની એયરસ્પેશનો ઉપયોગ કરવાથી બચવા કહ્યું છે

અમેરિકી વિમાનને પાકના એયરસ્પેશનો ઉપયોગ ન કરલા સલાહ
અમેરિકી વિમાનને પાકના એયરસ્પેશનો ઉપયોગ ન કરલા સલાહ
author img

By

Published : Jan 3, 2020, 5:24 AM IST

Updated : Jan 3, 2020, 7:02 AM IST

એક જાહેર કરેલી નોટીસ મુજબ ઉગ્રવાદી અને આતંકી સંગઠનો અમેરિકી વિમાનને ટાર્ગેટ કરી શકે છે. અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ નોટીસ બહાર પાડી છે. અમેરિકાએ US એયરલાઇનો ( કમર્શલ અને અમેરિકી સરકારના વિમાનો) ને ચેતવ્યા છે કે પાકિસ્તાની એયરસ્પેશથી દુર રહેજો.

Intro:Body:

अमेरिकी विमानों को पाक एयरस्पेस इस्तेमाल न करने की सलाह, आतंकी हमले का खतरा

અમેરિકી વિમાનને પાકના એયરસ્પેશનો ઉપયોગ ન કરલા સલાહ

वाशिंगटन : अमेरिका ने आतंकी हमले की आशंका के मद्देनजर विमान कंपनियों के लिए एडवाइजरी जारी की है. अमेरिका ने सभी एयरलाइनों को पाकिस्तानी एयरस्पेस का इस्तेमाल करने से बचने के लि‍ए कहा है.

વોશિગ્ટન : અમેરિકાએ આતંકી હુમલાની આશંકાને ધ્યાને લેતા વિમાન કંપનીઓને એક નોટીસ જાહેર કરી છે. અમેરિકાએ તમામ એયરલાઇનોને પાકિસ્તાની એયરસ્પેશનો ઉપયોગ કરવાથી બચવા કહ્યું છે. 

एडवाइजरी के मुताबिक, चरमपंथी और आतंकी समूह अमेरिकी प्लेन को निशाना बना सकते हैं. अमेरिका के फेडरल एविएशन ऐडमिनिस्ट्रेशन (FAA) ने यह अडवाइजरी जारी की है. अमेरिका ने यूएस एयरलाइनों (कमर्शल और अमेरिकी सरकार के विमानों) को चेताया है कि वे पाकिस्तानी एयरस्पेस से बचें.

એક જાહેર કરેલી નોટીસ મુજબ ચરમપંથી અને આતંકી સંગઠનો અમેરિકી વિમાનને ટાર્ગેટ કરી શકે છે. અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ નોટીસ બહાર પાડી છે. અમેરિકાએ US એયરલાઇનો ( કમર્શલ અને અમેરિકી સરકારના વિમાનો) ને ચેતવ્યા છે કે પાકિસ્તાની એયરસ્પેશથી દુર રહેજો.

Conclusion:
Last Updated : Jan 3, 2020, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.