ETV Bharat / bharat

UNSCએ પણ પુલવામા હુમલાની કરી નિંદા... - jaish e mohammad

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે (UNSC) ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર થયેલ હુમલાની નિદા કરી હતી. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Feb 22, 2019, 11:11 AM IST

Updated : Feb 22, 2019, 11:34 AM IST

સુરક્ષા પરિષદે આ ઘટનાના આરોપીઓ, ષડયંત્રકર્તાઓ અને તમણે પૈસાની મદદ કરનાર લોકોના આ નિંદાત્મક કૃત્ય માટે જવાબાર ગણાવ અને ન્યાયક્ષેત્રમાં લાવવાની જરૂર છે. સંયુક્ત રાષ્ટ્રના 15 શક્તિશાળી દેશોના આ એકમમાં પોતાના નિવેદનમાં પાકિસ્તાનના આતંકી સમૂહ જૈશ-એ- મોહમ્મદનું નામ લીધું હતું.

આ પરિષદમાં ચીન વીટો ક્ષમતાવાળુ સ્થાયી સભ્ય છે. જેને અગાઉ ભારત દ્ધારા સુરક્ષા પરિષદ પ્રતિબંધ સમિતિને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરના વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની માંગ કરી હતી, ત્યારે ચીને વિરોધ કર્યો હતો. UNSCએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે આંતકવાદ ગંભીર ખતરો છે.

Intro:Body:

UNSCએ પણ પુલવામા હુમલાની કરી નિંદા...

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે (UNSC) ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર થયેલ હુમલાની નિદા કરી હતી. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. 

સુરક્ષા પરિષદે આ ઘટનાના આરોપીઓ, ષડયંત્રકર્તાઓ અને તમણે પૈસાની મદદ કરનાર લોકોના આ નિંદાત્મક કૃત્ય માટે જવાબાર ગણાવ અને ન્યાયક્ષેત્રમાં લાવવાની જરૂર છે. સંયુક્ત રાષ્ટ્રના 15 શક્તિશાળી દેશોના આ એકમમાં પોતાના નિવેદનમાં પાકિસ્તાનના આતંકી સમૂહ જૈશ-એ- મોહમ્મદનું નામ લીધું હતું. 

આ પરિષદમાં ચીન વીટો ક્ષમતાવાળુ સ્થાયી સભ્ય છે. જેને અગાઉ ભારત દ્ધારા સુરક્ષા પરિષદ પ્રતિબંધ સમિતિને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરના વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની માંગ કરી હતી, ત્યારે ચીને વિરોધ કર્યો હતો. UNSCએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે આંતકવાદ ગંભીર ખતરો છે. 

Conclusion:
Last Updated : Feb 22, 2019, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.