ETV Bharat / bharat

CBSEના અભ્યાસક્રમાંથી કેટલાંક ટોપિક હટાવાવના નિર્ણય પર જૂઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે: રમેશ પોખરિયાલ

author img

By

Published : Jul 9, 2020, 8:20 PM IST

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે,CBSEના અભ્યાસક્રમમાંથી કેટલાક વિષયોની કપાત અંગેની અપૂર્ણ માહિતીના આધારે ઘણી ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. આ ટિપ્પણીઓ દ્વારા જૂઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.

રમેશ પોખરિયાલ
રમેશ પોખરિયાલ

નવી દિલ્હી: કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) બોર્ડના અભ્યાસક્રમમાંથી આવતા વર્ષે રાષ્ટ્રવાદ, નાગરિકત્વ, ડિમોનેટાઇઝેશન અને લોકશાહી અધિકારો જેવા વિષયોને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે બાદ આ નિર્ણયથી વિવાદ સર્જાયો છે.

તેમણે આ વિવાદને લઇ કહ્યું કે,CBSEના અભ્યાસક્રમમાં કેટલાક વિષયોની કપાત અંગેની અપૂર્ણ માહિતીના આધારે અનેક ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. આ ટિપ્પણીઓ દ્વારા જૂઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.

પોખરિયાલે કહ્યું કે, તેવી જ રીતે ગણિતમાંથી હટાવવામાં આવેલા અમુક ટોપિક જેમ કે, પ્રોપર્ટીઝ ઓફ ડિટરમિનેન્ટસ કંસિસટેન્સી, ઇનકંસિસટેન્સી, નંબર ઓફ સોલ્યુશન્સ ઓફ સિસ્ટર્સ લીનિયર ઇકુએશન બાય એક્ઝેમ્પ્લર અને બાયોનોમિયલ પ્રોબૈબ્લિટિ ડિસ્ટ્રિબ્યુશન.

શાળાના વડા અને શિક્ષકો પણ વિવિધ વિષયોના આયોજન માટે વિદ્યાર્થીઓને ઘટાડવામાં આવેલા વિષય-વસ્તુને સમજાવવાનો પ્રયાસ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.