ETV Bharat / bharat

મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે મંગળવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
author img

By

Published : Feb 11, 2020, 6:00 AM IST

મેષ: આજે આપ શરીર અને મનથી આંશિક અસ્‍વસ્‍થતા અનુભવશો. કામકાજમાં વધુ મહેનત કરવાથી દિવસના અંતે થોડા થાકી જશો. આથી આરોગ્‍યની કાળજી લેવાની ખાસ સલાહ છે. અપચો કે પેટને લગતાં દર્દ હોય તેમણે ભોજનમાં અતિશયોક્તિ ટાળવી. બીજા સાથે વાતચીત વખતે તમારા વિચારોમાં સકારાત્મકતા દેખાય તેનો પ્રયાસ કરવો. કોઇપણ બાબતમાં ઉતાવળા નિર્ણય ટાળવા. સંતાનોના પ્રશ્‍ને આપ વધુ વ્યસ્ત રહો તેવી શક્યતા છે. સરકાર તેમજ ઉપરી અધિકારીઓના સંબંધમાં કાર્ય સફળતા મળે. બને ત્‍યાં સુધી આજે મુસાફરી ન કરવી.

વૃષભ: આજે આપને જમીન, મકાન અને વાહન અંગે કોઇ વહેવાર ન કરવાની સલાહ આપવામાં આવે છે. છતાં આપ આપના રોજિંદા કાર્યોમાં ભરપૂર આત્‍મવિશ્‍વાસથી મને મક્કમ મનથી કામ કરી શકશો. પિતાની સંપત્તિથી લાભ થાય. કલાકારો અને રમતવીરોને તેમની પ્રતિભા પુરવાર કરવા મોકળું મેદાન મળે. સરકાર સાથેના નાણાકીય વ્‍યવહારમાં સારો દેખાવ કરે. સંતાનોની બાબતમાં ખર્ચ થાય.

મિથુન: નોકરી અને વ્‍યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આજે દરેક રીતે લાભદાયી દિવસ છે. કારણ કે વ્‍યવસાયીઓને સરકારી લાભ થવાના અને નોકરિયાતો પર ઉપરી અધિકારીની કૃપા દૃષ્ટિ ઉતરવાના યોગ છે. આપના પડોશીઓ, ભાઇબહેનો કે મિત્રવર્તુળ સાથે આનંદપૂર્વક સમય પસાર કરો. નાનકડા પ્રવાસનું પણ આયોજન થાય. આજે આપના વિરોધીઓ કે હરીફોની ચાલ નિષ્‍ફળ જશે. તંદુરસ્‍તી સારી રહેશે. આજે આપના વિચારો ઝડપથી બદલાશે તેથી ઘટનાઓમાં પણ ઝડપી ફેરફાર થશે અને આપ તેમાં વ્‍યસ્‍ત રહેશો.

કર્ક: પરિવારના સભ્‍યો સાથે આજે આપને કોઇ ગેરસમજ ટાળવાની સલાહ છે અને જો કદાચ કોઈ બાબતે આ સ્થિતિ સર્જાય તો ઉગ્ર થવાના બદલે શાંતિથી ચર્ચા દ્વારા તેનો ઉકેલ લાવવો. જેથી કુટુંબના સભ્‍યોની લાગણીઓને વધુ આદર આપવો. મનમાં સકારાત્‍મક વિચારો અને આધ્યાત્મિકતા લાવવાથી તમને ઘણી માનસિક રાહત લાગશે અને તેનાથી કામકાજમાં ઘણી સારી અસર પડશે. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં આયોજનપૂર્વક આગળ વધવાની સલાહ છે. મિત્રો કે કુટુંબના સભ્‍યો સાથે ‍શક્ય હોય ત્યાં સુધી અતિ ઉગ્ર બનવાનું ટાળવું. સમયસર ભોજન અને પૂરતી ઉંઘનો આગ્રહ રાખજો.

સિંહ: આપને આજે ગુસ્‍સા અને આવેશ પર કાબૂ રાખવાની સલાહ છે. વાણી અને વર્તનમાં પણ ઉગ્રતા રહે તેથી સંભાળીને કામ લેવું. મક્કમ મનોબળ આપને કોઇ ચોક્કસ નિર્ણય પર લાવી શકશે. વડીલ વર્ગ તરફથી ફાયદો થાય. માન- પ્રતિષ્‍ઠામાં વધારો થશે. વાણી અને વર્તન સંયમિત રાખવા. આરોગ્‍ય અંગે થોડીક ફરિયાદ રહે. સરકારી કર્મચારીઓ તરફથી લાભ થાય. લગ્‍નજીવનમાં સંવાદિતા જળવાશે.

કન્યા: આજે આપનો દિવસ શારીરિક અને માનસિક રીતે થોડી અસ્વસ્થતાનો સંકેત દર્શાવે છે. આજે કોઇની સાથે આપના અહમનો ટકરાવ ન થાય તે બાબતે ખાસ સંભાળવું. કોર્ટ કચેરીથી સાવધાન રહેવું. આકસ્મિક ધન ખર્ચ થાય. મિત્રો સાથે તમારું વર્તન સૌમ્ય રહેશે તો સંખ્યાબંધ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે તેઓ જ માર્ગ સુચવશે. ધા‍ર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. શાંત મગજથી કામ લેવું. સ્‍વભાવમાં ઉશ્‍કેરાટથી કામ બગડવાની શક્યતા છે. નોકરીયાતોએ હાથ નીચેના માણસો પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખવી નહીં.

તુલા: આપનો આજનો દિવસ શુભ ફળદાયક નીવડશે. આજે વિવિધ ક્ષેત્રે થનારા લાભો આપને હર્ષ આપશે. આપની આવકમાં વૃદ્ધિ થશે. મિત્રો તરફથી લાભ પણ થાય અને મિત્રો પાછળ ખર્ચ પણ થશે. આનંદદાયક પર્યટન સ્‍થળની મુલાકાત આપને રોમાંચિત કરશે. સ્‍ત્રીમિત્રો અને પ્રિયતમા સાથેની મુલાકાત આનંદ આપશે. લગ્‍ન કરવા ઇચ્‍છતા પાત્રોને જીવનસાથી મળવાના યોગ છે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય.

વૃશ્ચિક: આજનો દિવસ આપના માટે શુભ આપનારો નીવડશે. વ્‍યવસાયના સ્‍થળે આપને અનુકૂળ વાતાવરણ રહેશે. ઉપરી અધિકારીઓ મહેરબાન રહે. આપના દરેક કાર્યો આજે સહજતાથી ઉકલી જાય. આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય. નોકરીમાં બઢતી મળે. ગૃહસ્‍થજીવન આનંદથી હર્યુંભર્યું રહે. ધંધાર્થે બહારગામ જવાનું થાય. સંતાનોની પ્રગતિથી સંતોષ અનુભવો.

ધન: આજે કોઇપણ પ્રકારનું જોખમ ન ખેડવાની સલાહ આપવામાં આવે છે. વ્‍યવસાયમાં વિઘ્નો આવે. ભાગ્‍યનો સાથ મળવાની આશાઓ બાંધવાના બદલે આત્મવિશ્વાસ અને આત્મબળથી આગળ વધવાની વૃત્તિ રાખવી. તબિયતમાં પણ થોડી સાવચેતી રાખવી પડશે. ખાસ કરીને ઋતુગત સમસ્યાઓથી સાચવવાની સલાહ છે. હરીફો સાથે વાદવિવાદમાં ઉતરવાના બદલે પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે કામકાજમાં ગુણવત્તા વધારવી. ઉપરી અધિકારીઓ સાથે વાતચીતમાં સૌમ્ય રહેવાની સલાહ છે.

મકર: આજે આપને નકારાત્‍મક વિચારસરણી ન ધરાવવાની સલાહ છે. ગુસ્‍સાને વશમાં રાખવાની ઘણી આફતોમાંથી બચી જશો. ભાગીદારો સાથેના સંબંધોમાં કડવાશ ઉભી થાય. આજે કોઇક કારણસર અચાનક બહારગામ જવાનો પ્રસંગ ઉભો થાય અને આપને અચાનક ખર્ચ થાય. સરકાર વિરોધી પ્રવૃત્તિથી દૂર રહેવું. નવા સંબંધો બાંધતી વખતે સાવધાની રાખવી. ગોઠવણમાં પીડા થાય. ભાગીદારો સાથે મતભેદો નિવારવા.

કુંભ: આપનો આજનો દિવસ રંગીન અને ખુશમિજાજમાં પસાર થશે. પ્રણય અને રોમાન્‍સથી આપનો મિજાજ રંગીન રહેશે. મિત્રો સ્‍નેહીઓ સાથે બહાર ફરવા જવાનું થાય. સુંદર સ્‍થળે આનંદદાયક પ્રવાસ કે પર્યટન થાય. સારું ભોજન અને નવા વસ્‍ત્રો પહેરવાના પ્રસંગ પ્રાપ્‍ત થાય. જાહેર માન સન્‍માન મળે. દંપતીઓને ઉત્તમ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય. પાર્ટનરશીપ લાભદાયી નીવડે.

મીન: આજે આપ દરેક કાર્ય સંપૂર્ણ આત્‍મવિશ્વાસ અને દૃઢ મનોબળ સાથે કરશો. કાર્ય સફળતાનો દિવસ છે. ઘર- કુટુંબમાં સુખશાંતિ છવાયેલી રહેશે. સ્‍વભાવમાં થોડીક ઉગ્રતા રહે તેથી વાણી ઉચ્‍ચારતાં પહેલાં સાવધાની રાખવી. નોકરી- વ્‍યવસાયમાં લાભ રહેશે. પ્રતિસ્‍પર્ધીઓને મ્‍હાત કરી શકશે.

Intro:Body:

blank - 6

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.