ETV Bharat / bharat

હું સબરીમાલા મંદિરમાં પૂજા કર્યા બાદ જ કેરળ છોડીશ: તૃપ્તિ દેસાઈ

author img

By

Published : Nov 26, 2019, 2:00 PM IST

કેરળઃ મહિલા આધિકાર માટે લડતી તૃપ્તિ દેસાઈ સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પા મંદિરમાં પૂજા કરવા પહોચી હતી. જે અંતર્ગત સબરીમાલામાં ઘર્ષણ સર્જાય તો તેને પહોંચી વળવા સુરક્ષામાં વધારો કરાયો.

Trupti Desai
Trupti Desai reached Kerala to visit Sabarimala

બંધારણ દિવસ નિમિત્તે તૃપ્તિ દેસાઈ સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પા મંદિરમાં પૂજા કરવા પહોચી છે.

ઉલ્લેખનીય છે કે, તૃપ્તિ અને તેના સાથી કાર્યકર્તાઓ મંગળવારે કોચ્ચિ આંતરરાષ્ટ્રીય ઍર પોર્ટ પર ઉતર્યા હતા, જ્યા તેમને પોલીસ કમીશનર કચેરી ખાતે લઈ જવામાં આવ્યાં હતા.

હું સબરીમાલા મંદિરમાં પૂજા કર્યા બાદ જ કેરળ છોડીશ

તૃપ્તિ દેસાઈએ કહ્યું કે, 'બંધારણ દિવસે હું અને મારા સાથીઓ મંદિરમાં પૂજા અર્ચના કરવા ઈચ્છીએ છીએ. સર્વોચ્ચ અદાલતે 2018નાં ચુકાદા મુજબ મહિલાઓને સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવાનાં આદેશ સાથે ત્યાં આવ્યા છીએ. જ્યારે તેની એક મહિલા કાર્યકર્તાએ કહ્યું કે, હું મંદિરમાં પૂજા કર્યા બાદ જ કેરળ છોડીશ.'

પુણે રહેવાસી તૃપ્તિ દેસાઈએ ગત વર્ષે નવેમ્બરમાં પણ મંદિરમાં પ્રવેશ કરવાનો અસફળ પ્રયત્ન કર્યો હતો.

Intro:Body:

Kochi: Trupti Desai has arrived today at Nedumbassery airport by 4.30 am to visit Sabarimala. Trupti went to Kochi Police Commissioner Office for seeking protection. Bindu Ammini, who had made controversy during last Mandala pilgrimage season, is also along with Trupti

“I am willing to return if the state government gives a written statement that she cannot visit Sabarimala. If not, the government must make arrangements for our visit to the temple.”said Trupti . 

Earlier, Trupti Desai had sent letters to the Prime Minister, union home Minister, Kerala Chief Minister and the Kerala DGP seeking protection to visit the Sabarimala temple.

Following the Supreme Court verdict allowing women entry to Sabarimala, Trupti Desai had  arrived in Kerala during the previous Mandala pilgrimage season. Following strong protest from devotees and organisations, including the Sabarimala Karma Samiti, she returned without entering the temple. The protests were so intense that Trupti could not even come out of the airport.
 
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.