- વડાપ્રધાન મોદી FAOની 75મી વર્ષગાંઠ પર આજે 75 રૂપિયાનો સિક્કો કરશે લોન્ચ
- આજથી ગીર સાસણ સફારી પાર્ક ફરી એક વખત પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું
- સબરીમાલા મંદિર 16 ઓક્ટોબરે માસિક પાંચ દિવસીય પૂજા અર્ચના માટે ખુલશે
- પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: 8 બેઠક માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો જાહેર, જામ્યો ખરાખરીનો જંગ
- તેલંગાણામાં અનરાધાર: 50 લોકોના મોત અને 5000 કરોડનું નુકસાન, મુખ્યપ્રધાનની વડાપ્રધાનને સહાયની અપીલ
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર બે કલાક બંધ પછી ફરી શરૂ
- ‘વિશ્વ સ્તન કેન્સર જાગૃતિ મહિના’ સંદર્ભે કેન્સર સ્પેશ્યાલિસ્ટ ડૉ.એકતા વાળા ચંદારાણા સાથે ETV BHARATની ખાસ વાતચીત
- અમદાવાદ : એક કરોડના ચરસના કેસમાં ATSએ મુખ્ય આરોપીને ઝડપી લીધો
- કાગવડ ખોડલધામ મંદિર ખાતે નવરાત્રિના તહેવારમાં સુખડીનો પ્રસાદ પેકીંગમાં અપાશે
- 7 મહિના બાદ વડોદરાના સિનેમા ગૃહ ખૂલ્યા, એન્ટ્રીથી એક્ઝિટ સુધીની તમામ સુવિધા ટચલેસ
TOP NEWS @ 9 AM: વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
મુખ્ય સમાચાર