- સરહદ વિવાદ: પૂર્વી લદ્દાખમાં તણાવ ઓછો કરવા આજે કમાન્ડર લેવલની બેઠક
- RTIને 15 વર્ષ પુર્ણ: જાણો RTIનો ઈતિહાસ અને તેનાથી નુકસાન
- જમ્મુ-કાશ્મીર: શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર
- લીબિયામાં સપ્ટેમ્બરમાં અપહરણ કરાયેલા સાત ભારતીયો મુક્ત
- બે વર્ષમાં 8 બ્લૂ ફ્લેગ મેળવનાર એશિયાનો પ્રથમ દેશ ભારત
- આજે રક્ષાપ્રધાન 44 બ્રિજોનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે લોકાર્પણ
- શિનોર તાલુકાના કુકસ ગામે ઓનલાઈન શિક્ષણ મેળવવા શિક્ષકો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી
- બનાસકાંઠામાં આરોગ્ય વિભાગના અધિકારીઓને પોલીસને સાથે રાખીને કરવી પડે છે કોરોના દર્દીઓની તપાસ
- દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચને મળી આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ બીચની માન્યતા
- બિહાર વિધાનસભા ચૂંટણી 2020 : ગુનાહિત ઈતિહાસ ધરાવતા 12 ઉમેદવારો મેદાનમાં
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - ગુજરાતી ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..