- ઉત્તરપ્રદેશ સરકારે તપાસ માટે SITને વધુ 10 દિવસ આપ્યા
- સરકારી કંપનીઓ અને એજન્સીઓને GeM પર સેવા આપે સ્ટાર્ટઅપઃ પિયુષ ગોયલ
- રંગીલા રાજકોટમાં 6 હજાર કરતા વધુ શ્વાનોનું ખસીકરણ કરાયું
- નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં કોરોના વેક્સિનના અંતિમ તબક્કાનું પરીક્ષણ શરૂ થશે
- જમ્મુ-કાશ્મીર: શોપિયામાં બે આતંકીઓ ઠાર, એન્કાઉન્ટર ચાલુ
- બિહારની ચૂંટણી માટે ભાજપે 27 ઉમેદવારોના નામની પ્રથમ યાદી કરી જાહેર
- જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં ભાજપ નેતા પર આતંકી હુમલો, જવાન શહીદ
- EDએ CKGના CFO અને યસ બેન્કના આંતરિક ઓડિટરની મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં કરી ધરપકડ
- દિનેશકુમાર ખારા બન્યા SBIના અધ્યક્ષ
- અફઘાન શાંતિ પ્રક્રિયાના મુખ્ય વાર્તાકાર પહોંચ્યા ભારત , વડાપ્રધાન અને વિદેશ પ્રધાન સાથે કરશે ચર્ચા
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - undefined
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..

TAGGED:
top 11