- વડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન ઇમારત ધરાશાયી, 3 મજુરોના મોત
- જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફરી સીઝ ફાયરનું કર્યું ઉલ્લંધન
- ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ આજે બોટાદની મુલાકાતે
- અમદાવાદમાં અનેક માર્કેટમાં સોશિયલ ડિસ્ટ્સન્ટના ઉડી રહ્યા છે ધજાગરા, મનપાની આંખે લાગ્યા પાટા
- ભાવનગર જિલ્લાના ખેડૂતે તલના પાકને આગ ચાંપી
- Zohra Sehgal: ગૂગલે ડૂડલ બનાવી મશહૂર અભિનેત્રી ઝોહરા સહગલને યાદ કર્યા
- સુશાંત સિંહ રાજપૂત કેસ : હત્યા કે આત્મહત્યા એમ્સ પેનલે સીબીઆઈને રિપોર્ટ સોંપ્યો
- સુશાંત કેસ : રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિકની જામીન અરજી પર આજે બોમ્બે HCમાં સુનાવણી
- દેશમાં છેલ્લા 24 કલાકમાં 70 હજાર કોરોનાના નવા કેસ
- બ્રિચિંગ પૂર્ણઃ INS વિરાટને માન સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય
TOP NEWS @1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - undefined
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

TAGGED:
top 1