ETV Bharat / bharat

TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - undefined

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
author img

By

Published : Sep 29, 2020, 9:05 AM IST

વડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન ઇમારત ધરાશાયી, 3 મજુરોના મોત

ગુજરાત કેડરના IAS પી.ડી. વાઘેલા બન્યા ટ્રાઇના નવા અધ્યક્ષ, GSTની જાગૃતિ માટે મળ્યો હતો પ્રધાનમંત્રી એવોર્ડ

PM મોદી આજે ઉત્તરાખંડમાં 'નમામિ ગંગે મિશન' હેઠળ 6 પરિયોજનાઓનું ઑનલાઈન લોકાર્પણ કરશે

બ્રિચિંગ પૂર્ણઃ INS વિરાટને માન સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય

સુપ્રીમ કોર્ટ આજે પૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તીન પુત્રીની અરજી પર સુનવણી કરશે

અમદાવાદના જિલ્લા જજના પુત્ર અને કમિશ્નરના ખાતામાંથી ઠગાઈ કરનાર 4 આરોપીની કરાઈ ધરપકડ

ટ્રી મેન સિકંદરે તેમના જીવનમાં એક લાખથી વધુ વૃક્ષોનું કર્યુ વાવેતર

કરણ જોહરને ખોટી રીતે ફસાવવા NCBએ ક્ષિતિજ પર દબાણ કર્યું : વકીલ સતીષ માનેશીંદે

GMCમાં ભ્રષ્ટાચારનો ભોરીંગ ફૂટી નીકળ્યો હોવા છતા સામાન્ય સભા બોલાવાતી નથી : વિપક્ષ નેતા

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 2400 ને પાર પહોંચ્યો

For All Latest Updates

TAGGED:

top 9
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.