- મુંબઈઃ ભિવંડીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 41 લોકોના મોત
- મરાઠા સમાજે 10 ઓક્ટોબરે મહારાષ્ટ્ર બંધની આપી ચિમકી
- વડાપ્રધાન મોદી આજે ફિટ ઇન્ડિયા સંવાદ દરમિયાન ફિટનેસ પ્રભાવકો અને નાગરિકો સાથે કરશે ચર્ચા
- પૃથ્વી -2 મિસાઇલ રાત્રે પણ સરફેસથી સરફેસ પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ, પરીક્ષણમાં સફળ
- જર્મનીમાં રહેતા સુરતી યુવાને પોતાના 26માં જન્મદિવસે 26 હજાર યુવાવર્ગને માનસિક તણાવ મુક્ત કરાવવાની પ્રતિજ્ઞા લીધી
- જામનગરના કલેકટરે કોરોના સંદર્ભે 15 દિવસ માટે લોકો પાસે સહયોગ માંગ્યો
- રાજકોટ મનપાની ડ્રાઈવ, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ 32 લોકોને દંડ કરાયો
- કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો ફાયદો મોટી કંપનીઓને થશે: પ્રોફેસર મહેન્દ્ર દેવ
- બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોને ફાયદો, જિલ્લામાં ચાલુ વર્ષે 6.24 લાખ હેક્ટરમાં થયું વાવેતર
- છત્રછાયા વગર નાનકડા વેપાર સાથે આત્મનિર્ભર છે નાનો બાળક રવિ
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - TOP NEWS
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...