- વિપક્ષી દળના 5 સાંસદો આજે કૃષિ બીલના મુદ્દે રાષ્ટ્રપતિને મળશે
- દેશમાં કોરોના સંક્રમિતની સંખ્યા 56 લાખને પાર, 1 દિવસમાં 83,347 નવા કેસ
- નિરર્થક મંત્રણાઓની વચ્ચે, માત્ર મોદી-જિનપિંગ સ્તરની મંત્રણા જ વાસ્તવિક અંકુશ રેખા સંઘર્ષ ટાળી શકે છે
- સુશાંત કેસ : રિયા ચક્રવર્તી અને શૌવિકની જામીન અરજી પર આજે સુનાવણી ટળી
- IPL 2020 : આજે કોલકાતા રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જંગ
- પોરબંદરમાં RPFના 36 માં સ્થાપના દિવસ ઉજવણીના ભાગરૂપે રકતદાન કેમ્પ યોજાયો
- વડોદરાની સયાજી હોસ્પિટલને રાજ્ય સરકારે નવા 40 વેન્ટિલેટર ફાળવ્યા
- બોટાદના ચેરમેનનું ફેસબુક એકાઉન્ટ હેક, માંગે છે નાણા
- દુર્લભ પટેલ આત્મહત્યા: દુષ્પ્રેરણાના ગુનામાં સંડોવાયેલા 4 પોલીસકર્મીની સૌરાષ્ટ્રમાં બદલી
- અંધશ્રદ્ધા: જૂનાગઢના યુવાનને ફસાવી 77 લાખ પચાવી પાડનાર ગેંગને પોલીસે ઝડપી પાડી
TOP NEWS @1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - TOP NEWS
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top news