- સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે મમતાએ કેન્દ્ર સરકાર પર સાધ્યુ નિશાન
- દેશમાં છેલ્લા 24 કલાકમાં 86 હજારથી વધુ કોરોનાના નવા કેસ
- મધ્ય દિલ્હીમાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, ઘટનામાં 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત
- રાજસ્થાનના પાલીમાં મીની ટ્રકે મારી પલટી, 4 લોકોના મોત, 6 ઘાયલ
- વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારમાં 9 હાઇવે પ્રોજેક્ટ્સનો કરી રહ્યા છે શિલાન્યાસ
- છત્તીસગઢમાં જવાનોએ નક્સલીઓના ષડ્યંત્રને નાકામ કર્યુ, પાંચ IED કર્યા નિષ્ક્રિય
- સુરત ક્રાઈમ બ્રાન્ચે ATM ક્લોન કરી છેતરપિંડી કરતી ગેંગના 5 સભ્યોને ઝડપ્યા
- પાકિસ્તાનમાં વિરોધી પક્ષોએ ઇમરાન સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધની ઘોષણા કરી
- જોન અબ્રાહમની 'સત્યમેવ જયતે 2' નું પોસ્ટર રિલીઝ, ઇદના દિવસે થશે રિલીઝ
- સુશાંત કેસઃ આવતીકાલે મેડિકલ બોર્ડ અને CBI વચ્ચે બેઠક, શું સત્ય થશે ઉજાગર..?
TOP NEWS @1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - top 1
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...