- સેના પ્રમુખ નરવાણે લદ્દાખના પ્રવાસે, કહ્યું- દરેક પડકાર માટે તૈયાર
- NEET- JEE EXAM : સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
- ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મહેસાણાના ઊંઝા પહોંચ્યા
- દાહોદમાં વોહરા પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દ્રવ્ય આરોગી કરી સામુહિક આત્મહત્યા
- સુરતમાં 285 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં મુખ્ય સુત્રધારની સ્ટેટ જીએસટી દ્વારા ધરપકડ
- પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુકે લીધી ઘેડ પંથકની મુલાકાત, સોશિયલ ડિસ્ટન્સનો દેખાયો અભાવ
- વલસાડમાં કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા, જિલ્લામાં કુલ આંક 996 પર
- સુશાંત સિંહ રાજપૂત કેસ: NCB ટીમે શોવિક અને સેમુઅલ મિરાંડાની અટકાયત કરી
- માઈનસ 23.09 GDPની ધોબીપછાડ સામે મોદી સરકાર કેવી મુદ્રામાં ? શું કહે છે જાણીતાં અર્થશાસ્ત્રી નિહાળો આ મુલાકાતમાં....
- ભાવનગર નજીક માલેશ્રી નદીમાં પાણી જોવા લઈ ગયેલા કમનસીબ પિતાએ નજર સામે જ બે કંધોતર ગુમાવ્યા
TOP NEWS @1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - મનોરંજન સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
![TOP NEWS @1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... top-news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8674552-thumbnail-3x2-sdzscf.jpg?imwidth=3840)
TOP NEWS @1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...