રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...નિસર્ગ વાવાઝોડાના સંકટ સમયે વીજ કંપનીઓ સ્ટેન્ડ-બાય: ઉર્જા પ્રધાન સૌરભ પટેલ શાહપુર હિંસા: કોર્ટે 27 આરોપીઓના જામીન ફગાવ્યાકોલેજના વિદ્યાર્થીઓ ધ્યાન આપોઃ ગુજરાત યુનિવર્સિટીની 25 જૂને યોજાનારી પરીક્ષા મોકૂફજેસિકા હત્યા કેસના આરોપી મનુ શર્માને મુક્ત કરવાની પરવાનગી મળીનિસર્ગ વાવાઝોડું: વલસાડના કાંઠા વિસ્તારના કાચા ઘર ખાલી કરાવાયા રાજ્યમાં ખાનગી બસ બાબતે રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત, જૂઓ અહેવાલ...અનલોક-1: જાણો શું છે આણંદના વેપારીઓની માગઆસામમાં ભૂસ્ખલન: 24 કલાકમાં 20 લોકોના મોતભરૂચમાં સંભવિત ચક્રવાત નિસર્ગની ચેતવણીના પગલે ભાડભૂત બંદરે 300થી વધુ બોટ કિનારે લંગરાઈભાજપમાં મોટો ફેરફાર, દિલ્હીમાં મનોજ તિવારીની હાકલપટ્ટી, આદેશ ગુપ્તા નવા અધ્યક્ષ