- રાજ્ય સરકાર RTOની 40 કામગીરી ઓનલાઈન કરશે, RTOમાં કાચા લાયસન્સ ઇશ્યૂ કરવાની પણ વિચારણા
- રિલાયન્સને KKRના એક એકમથી રૂ. 5500 કરોડ મળ્યા
- અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી: કોંગ્રેસના ઉમેદવારે નામાંકન ફોર્મ ભર્યું
- ગીર સોમનાથ: સામાન્ય ઝઘડામાં પતિએ પત્નીનું નાક કાપી નાખ્યું
- બાપુનગરમાં 1 કિલો ગાંજા સાથે મા-દીકરી ઝડપાઇ, 2 ભાઈ ફરાર
- મુકુટ પૂજન સાથે વારાણસીની 400 વર્ષ જૂની રામલીલાની શરૂઆત કરાઇ
- ગૃહ મંત્રાલય આંધ્રપ્રદેશ અને તેલંગાણાની સ્થિતિની કરી રહ્યું છે સમીક્ષા
- ઉત્તર પ્રદેશઃ સામુહિક દુષ્કર્મના કેસના આરોપીઓને 20 વર્ષની કેદ સહિત 50 હજારનો દંડ
- પ્રકૃતિના જતન સાથે શાળાઓમાં કિચન ગાર્ડનનો અનોખો પ્રૉજેકટ, મહેસાણામાં પ્રકૃતિપ્રેમી યુવાનોએ મારુતિ વન બનાવ્યું
- કેરળમાં ઝડપાયેલી સોનાની તસ્કરીનું કનેક્શન દાઉદ સાથે હોવાની આશંકાઃ NIA
TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - top news till 5 pm
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...