રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...બાડમેર નજીક સરહદ પર BSFએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગCM યોગી આદિત્યનાથે કોવિડ-19 હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટનઅમદાવાદનું તંત્ર ઘોર નિંદ્રામાં, નારોલની નંદન કંપનીમાં ફરી એક વખત લાગી આગઆજે નાગપંચમીઃ નાગ દેવતાની વિધિવત રીતે ધાર્મિક પૂજા સંપન્નCM રૂપાણી આજે જામનગરની મુલાકાતે, પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયોCMની અધ્યક્ષતામાં ગાંધીનગમાં પાલિકા-મહાનગરપાલિકાના વિકાસ માટે ઓનલાઈન ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયોવાપી GIDC માં આવેલ શક્તિ બાયો સાયન્સ કંપનીમાં ભીષણ આગકેરળ વિમાન દુર્ઘટનામાં મથુરાના રહેવાસી કો-પાયલટ અખિલેશ કુમારનું મોતસુશાંતસિંહ આત્મહત્યા કેસ: ED સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીની કરશે પૂછપરછ