રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...દેશમાં કોરોનાનો વધી રહેલો ગ્રાફ: ફક્ત 10 દિવસમાં વધ્યા 1 લાખ દર્દીઓ કોરોનાથી મોતના મામલે બ્રાઝીલ વિશ્વમાં બીજા ક્રમે, મૃત્યુઆંક 42 હજારને નજીક પહોંચ્યોઅનિલ અંબાણી પાસે 1200 કરોડની વસૂલાત માટે SBIએ દાવો માંડ્યોચીન સરહદે સ્થિતિ નિયંત્રણમાં, નેપાળ સાથે પણ મજબૂત સંબંધઃ આર્મી ચીફગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 15 અને 16 જૂને પડી શકે છે ભારે વરસાદજમ્મુ-કાશ્મીર: સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, બે આતંકી ઠારવિજાપુરમાં ધોધમાર વરસાદ, મહેસાણા જિલ્લામાં 10.6 ઇંચ વરસાદભારતીય એથલિટ ગોમતી પર 4 વર્ષનો પ્રતિબંધ, એશિયન ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ પાછો ખેંચાયોસુરત APMCમાં શાકભાજીના વેસ્ટમાંથી બને છે બાયોગેસ અને ખાતરકોરોના મહામારીમાં દાદરા નગર હવેલીના પ્રવેશદ્વારે માનવતા મરી રહી છે