રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...લદ્દાખમાં ચાલી રહેલા સૈન્ય ગતિરોધ અંગે ભારત-ચીન વચ્ચે આજે સૈન્ય કમાન્ડરની બેઠક રેલવે પ્રધાન પિયુષ ગોયલના માતા ચંદ્રકાન્તા ગોયલનું નિધનનિસર્ગ વાવાઝોડા બાદ પણ મુંબઈમાં ધોધમાર વરસાદ યથાવતજ્યોર્જ ફ્લોઈડ પર ટ્રમ્પના અભિયાનનો વીડિયો ટ્વીટરે બ્લોક કર્યોકોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામાં મુદ્દે કરી સ્પષ્ટતા, ભાજપમાં જોડાવા અંગે હજુ સસ્પેન્સહાઈ એલર્ટ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યોજામનગર: સચાણામાં જમીન મુદ્દે ખેલાયું ધીંગાણું, 8 ઈજાગ્રસ્તલોકડાઉનનો સમયગાળો જૂનાગઢ શહેર માટે બની રહ્યો આશીર્વાદ સમાનપાણીનો પોકાર: કપરાડામાં પાણી માટે મહિલાઓ જીવના જોખમે દોરડા બાંધી ઉતરે છે કૂવામાંસોમનાથમાં વહેલી સવારે મેઘરાજે કર્યો સોમનાથ મહાદેવને જળાભિષેક