ETV Bharat / bharat

TOP NEWS @10 AM : વાંચો સવારે 10 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - તેલંગણામાં કોવિડ-19

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

ટોપ ન્યૂઝ
ટોપ ન્યૂઝ
author img

By

Published : May 13, 2020, 12:58 PM IST

અમદાવાદઃ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સ્વામી અધ્યાત્માનંદજીએ તેમની સાથેના યોગાભ્યાસ દરમિયાન પ્રાણાયમની ટિપ્સ આપી હતી. કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વ મુશ્કેલીમાં છે, ત્યારે લોકોને કોરોના વાઇરથી કઇ રીતે છુટકારો મેળવવો તે બાબતે અમદાવાદ શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્માનંદજી ETV BHARATના માધ્યમથી યોગાભ્યાસ કરાવી રહ્યા છે.

રાજ્યમાં અમદાવાદ અને ગાંધીનગરના પત્રકારો સંક્રમિત થયા છે. ત્યારે ગાંધીનગરની એક સેવાભાવી સંસ્થા તેમની વ્હારે આવી છે. આ સંસ્થાએ સેક્ટર-11 અખબાર ભવન ખાતે વિનામૂલ્યે સેનેટાઇઝ ટનલની સેવા પૂરી પાડી હતી.

કોરોના વાયરસ વિવિધ જીવલેણ બીમારીઓનું કારણ બનીને સામાન્ય રીતે તમામ લોકોને અસર કરી રહ્યો છે, પરંતુ પેંગોલિન (કીડીખાઉ)ને આ વાયરસની ભાગ્યે જ અસર થતી હોય તેવું જોવા મળ્યું છે. સંશોધકોનું માનવું છે કે આ ભયાનક સસ્તન પ્રાણીની આનુવંશિક વિવિધતાને કારણે આમ જોવા મળે છે. વૈજ્ઞાનિકોના મતે પેંગોલિન, ચામાચીડિયાંમાંથી મનુષ્યોમાં કોરોના વાયરસના વાહક બન્યા હોય તેવું બની શકે છે. વૈજ્ઞાનિકો સમક્ષ મહત્ત્વનો સવાલ એ છે કે પેંગોલિનમાં જીનોમની વિશિષ્ટતાને કારણે કોરોના વાયરસ તેને કોઈ નુકસાન પહોંચાડતો નથી, જ્યારે મનુષ્યને ગંભીર અસર પહોંચાડે છે. વૈજ્ઞાનિકોને લાગે છે કે જો પેંગોલિનના જનન-કોષિકાઓના તંત્ર ઉપર સંશોધન કરી શકાય તો મનુષ્યમાં પ્રસરતા કોરોના વાયરસને અટકાવવા માટેની સારવારની પ્રક્રિયા નક્કી કરવામાં મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી શકાશે.

ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ કહ્યું કે, કોરોના રોગચાળાને લીધે હવે દરેકનું જીવન એક સરખું નહીં રહે. તેમણે કહ્યું કે લોકડાઉનથી લોકોને પોતાને ચિંતન કરવાની, તેમના સંબંધીઓ, મિત્રોનો સંપર્ક કરવાની અને જીવનમાં 'નવી સામાન્યતા' અથવા ન્યૂ નોર્મલ સ્વીકારવાની તક મળી.

આપણે વૈજ્ઞાનિક અને તકનીકી વિકાસ ક્ષેત્રે અગ્રેસર હોવા છતાં શા માટે હજી સુધી કોરોનાનો ઇલાજ શોધી શક્યા નથી? શા માટે મેડિકલ સાયન્સ એન્ટિવાઇરલ રિસર્ચમાં નોંધપાત્ર પ્રગતિ નથી સાધી રહ્યું? મહામારી બેકાબૂ બની રહી છે, ત્યારે આ પ્રશ્ન હરકોઇના મનમાં સળવળી રહ્યો છે.

ચહેરા ફ્લેશ લાઈટ કરવા બાબતે નાગપુરના એક ઈસમે છરીના ઘા મારી દીધા હતા. અજાણતા ચહેરા પર કરાયેલી ફ્લેશ લાઈટથી ઉશ્કેરાઈને એક ઈસમે છરી મારી હતી.

છાતીમાં દુઃખાવો થતાં ભદ્રચલામમાં એક 21 વર્ષિય પરપ્રાંતિય મજૂરનું મોત નીપજ્યું હતું. આ અંગે હોસ્પિટલના ડૉક્ટરોએ કહ્યું હતું કે, તેમને શંકા છે કે, તેની ત્વચા અને મોં સુકાઈ જતાં તે કદાચ સનસ્ટ્રોકથી મરી ગયા હશે.

તેલંગાણામાં મંગળવારે 51 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેની સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 32ને પાર પહોંચ્યો છે.

  • તેલંગણામાં કોવિડ-19થી બે દર્દીના મોત, 51 નવા કેસ નોંધાયા

કરણ કુંદ્રાએ ઈન્સ્ટાગ્રામ લાઇવ વિશે માહિતી આપવા માટે બે મહિલાઓ સાથે ફોટા શેયર કર્યા હતા, જેના પર ટ્રોલરે તેને 'લેડી' (મહિલા) કહ્યું હતું. જવાબ આપતાં કુંદ્રાએ કહ્યું, "હા ભાઈ, મને આમાં કોઈ સમસ્યા નથી."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.