રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...જમ્મુ-કાશ્મીર: શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 2 આતંકી ઠાર UP: ગૌહત્યા વટહુકમને યોગી કેબિનેટની મંજૂરી, ગૌહત્યા માટે દસ વર્ષની સજાદિલ્હી કોરોના અપડેટ: પોઝિટિવ કેસની સંખ્યા 31309 થઈ, કુલ 905 લોકોના મોતહૉસ્પિટલ્સે કોરોના દર્દીઓ પાસેથી ચાર્જ ઉઘરાવ્યો, અર્થમ અને બૉડીલાઇન હૉસ્પિટલને 5-5 લાખનો દંડક્રિકેટમાં મોટો બદલાવ, બોલ ઉપર લાળ લગાવવાનો પ્રતિબંધ, ત્રીજી ભૂલ પર પેનલ્ટી15 ઓગસ્ટ પહેલા 'સૌની ફેઝ-2'ના કામ પૂર્ણ કરવા CM રૂપાણીની તંત્રને સૂચનાઅદાણી ગ્રીન એનર્જીને SECIનો રૂપિયા 45,000 કરોડનો ઓર્ડર મળ્યોદિલ્હીમાં 13 જૂને BJPની પ્રથમ વર્ચુઅલ રેલી, મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવશે સ્મૃતિ ઈરાનીઅંદમાર નિકોબારમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયાપુડુચેરીમાં ધોરણ-10ની પરીક્ષા રદ, વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન: CM નારાયણસામી