- 26 જાન્યુઆરીનો કાર્યક્રમ જાહેર, રાજ્યકક્ષાની ઉજવણી દાહોદ ખાતે કરાશે
- ચણા, રાયડો અને તુવેરની ટેકાના ભાવે ખરીદી બાબતે સરકારની જાહેરાત, મગફળીનું ખરીદી પૂર્ણતાને આરે
- મહેસાણામાં 18,520 વેક્સિનનું આગમન
- વેરાવળ બંદર પર માછીમારોની કફોડી હાલત, સરકાર સમક્ષ રાહત પેકેજની માગ
- ખેડાના 700 ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા
- દાદરા નગર હવેલીમાં કોવિડ વેક્સિનનું આગમન
- રાજકોટમાં સિંહ ત્રિપુટી પૂરાઇ પાંજરે, ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરાયું
- રાજકોટમાં માધાપર ચોકડી પાસે બનશે બસ સ્ટેન્ડ, કેબિનેટ બેઠકમાં 1 રૂપિયાના ટોકન પર ફાળવાઈ જમીન
- સુરતના ઉદ્યોગમાં કાર્યરત શ્રમિક સમૂહને પોતાનો એક દિવસનો પગાર શ્રી રામ મંદિરના નિર્માણ માટે આપવા અપીલ
- ઉત્તરાયણમાં ઈજાગ્રસ્ત થતાં પક્ષીઓનો જીવ બચાવવા 10 દિવસીય કરૂણા અભિયાનનો પ્રારંભ
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...