- ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં કોરોનાના નવા 1125 કેસ, 1116 ડિસ્ચાર્જ, 7 મોત, કુલ કેસ 190361
- પેટા ચૂંટણીમાં વિજયી બનેલા ભાજપના તમામ ધારાસભ્યો લાભ પાંચમે શપથ લેશે
- અમદાવાદ-મુંબઈ- અમદાવાદ વચ્ચે તેજસ ટ્રેન 24 નવેમ્બરથી રદ
- બિહારઃ નીતીશ કુમારની સરકારે સુકાન સંભાળતાં પ્રધાનોને ખાતાંઓની ફાળવણી કરી
- વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક: શિવાજી મહારાજની પ્રતિમા તોડી પાડતા મહારાષ્ટ્રીયન સમાજમાં રોષ
- જલિયાણ જોગીના ખુલ્યા દ્વાર, જલારામધામ અન્નક્ષેત્ર 239 દિવસ બાદ ફરી શરુ
- જૂનાગઢ: પીએમ મોદીના વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફીકેશન હાથ ધરાશે
- અમદાવાદ: દિવાળીમાં ફટાકડાની જગ્યાએ બંદૂકથી ફાયરિંગ
- દાહોદના સુખપરમાં જામનગર પેરોલફર્લો સ્કવોડ દ્વારા અપહરણ અને પોક્સોના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
- ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ વીરપુરથી પગપાળા પહોંચશે ગાંધીનગર, ખેડૂતોના પ્રશ્રો અંગે રાજ્યપાલને આપશે આવેદનપત્ર
TOP NEWS @ 9 PM: વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - 9 pm
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @ 9 PM