- વડાપ્રધાન મોદીની જીવન યાત્રા સંદર્ભે હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું સંબોધન
- વિધાનસભા સત્ર પૂર્વે ધારાસભ્યોના કોરોના ટેસ્ટ કરાયા, કોંગ્રેસના 3 અને ભાજપના 1 ધારાસભ્યનો રિપોર્ટ પોઝિટિવ
- રાજ્યમા કોરોનાના નવા 1,409 પોઝિટિવ કેસ નોંધાયા, 1204 ડિસ્ચાર્જ
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 4 ડેવલપમેન્ટ કાર્યને મંજૂરી આપી
- સુરત જિલ્લામાં ભારે વરસાદ, ખેતીના પાકને નુકસાનની આશંકા
- રાજકોટમાં મનપાની આવાસ યોજનાનો સ્થાનિકો દ્વારા વિરોધ
- અમદાવાદના (પશ્ચિમ) સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ લોકસભામાં કોરોનાને લઇને સરકારની કામગીરી વિશે માહિતી આપી
- દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અરવલ્લીના પોલીસ કોન્સ્ટેબલ મહેશ ગઢવીને કરાયા સસ્પેન્ડ
- જામનગર: લાલપુરના કારેણા ગામેથી બાળકીની હત્યા કરનારો આરોપી પકડાયો
- અરવિંદ કેજરીવાલની વિપક્ષી દળોને અપીલ, કહ્યું- સાથે મળી કૃષિ બિલનો કરો વિરોધ
TOP NEWS @ 9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - Top News At 9 PM
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS