- સોશિઅલ ડિસ્ટન્સના અભાવે મેમનગર વિસ્તારનું મેકડોનાલ્ડ આઉટલેટ સીલ કરાયું
- બે વખત UPSCની પરીક્ષા ક્રેક કરનારા સુરતના કાર્તિકે ETV Bharat સાથે કરી ખાસ વાતચીત
- જૂનાગઢમાં ધોધમાર ૩ ઇંચ વરસાદ, દામોદર કુંડ ફરી એક વખત છલકાયો
- રામ મંદિર શિલાન્યાસ : 30 વર્ષ સુધી મીઠાઈ ન ખાધી, મારુ નહીં પણ સમગ્ર દેશનું સપનું પૂર્ણ થયું: ભુપેન્દ્રસિંહ ચુડાસમા
- રામ મંદિરઃ સુરત VHP દ્વારા વરાછાના માનગઢ ચોકને દુલ્હનની જેમ શણગારાયો
- ભરૂચ સ્થિત રાજ્યનું પ્રથમ કોવિડ સ્મશાન ફરી વિવાદમાં સપડાયું
- પોરબંદરમાં મહિલા સંચાલિત પોસ્ટ ઓફિસ શરૂ કરાઇ
- મહેસાણાના કડીમાં તળાવની બહાર દશામાંની મૂર્તિઓનું દુર્દશાભર્યું વિસર્જન
- દુબઇથી ચેન્નઈ આવી રહેલા પાંચ પ્રવાસી પાસેથી 52 લાખનું સોનું કબ્જે
- કાનપુર: SITએ બિકરુ ગામમાં વિકાસ દુબે એન્કાઉન્ટરની તપાસ કરી
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ગુજરાતના મહત્વના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...