- રાજ્યમાં 24 કલાકમાં રોજ નવા વિક્રમ બનાવતો કોરોના, 965 કેસ, 877 ડિસ્ચાર્જ, કુલ કેસ 48441
- સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ વધતા હાથ ધરાયા રેપીડ ટેસ્ટ
- મહીસાગર: થાણાસાવલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 68 જેટલા રકતદાતાઓએ રકતદાન કર્યું
- અમદાવાદ: નકલી ઈન્જેક્શન કૌભાંડનો મામલો, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કૌભાંડ સામે કડક કાર્યવાહી
- નાયબ કલેક્ટરનો લેટર બનાવનારા અંજારના યુવકના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા
- પ્રથમ વરસાદમાં જૂનાગઢના કુવાઓ છલકાયા
- ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 6 કરોડ ફોલોઅર્સ થયા
- કેન્દ્ર સરકારની કોરોના વોરિયર્સ માટેની 50 લાખ રૂપિયાની વીમા પોલિસી પર સવાલો ઉઠ્યા
- બળવાખોર જન પ્રતિનિધિઓ પર ચૂંટણી લડવા માટે પ્રતિબંધ મૂકવો જોઇએ: સિબ્બલ
- દિલ્હી તિહાડ જેલમાં આ વર્ષે 29 કેદીઓના મૃત્યુ થયા, 8 કેદીઓએ કરી આત્મહત્યા
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ટોપ ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...