- ઉત્તર અને મધ્ય ગુજરાતની આઠ નદીઓમાં નર્મદાના નીર છોડાયાં
- AMCની હદમાં સમાવવામાં આવેલા નવા વિસ્તારોમાં વિકાસના કામો ઝડપથી પૂર્ણ થશે: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટ
- ભાવનગરના ગંગાજળિયા તળાવનું વિકાસ કાર્ય રામ ભરોસેઃ વિપક્ષનો આક્ષેપ
- જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં વધુ પ્રસરી રહ્યો છે કોરોના વાઇરસ
- કોરોના વાઇરસને હરાવવા 'YOGA AT HOME', 'YOGA WITH FAMILY'ના કૉન્સેપ્ટથી યોગ કરવા લોકોને અપીલ
- બનાસ ડેરીમાં કથિત કૌભાંડની નનામી પત્રિકાઓ વહેતી થતા ફરિયાદ નોંધાઈ
- BTP-NCPને લઇને કોંગ્રેસના બન્ને ઉમેદવારમાં નારાજગી
- મોટા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ પર કોરોના વાઇરસને કારણે મોટી અસર
- મે 2020ના WPI ના આંકડા જાહેર, માર્ચની તુલનામાં થયો ઘટાડો
- ETV BHARAT સાથે બાબા રામદેવની ખાસ ચર્ચા, કહ્યું- તમામ લોકો મળીને ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કરીંએ
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ગુજરાત લેટેસ્ટ ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...