રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...અમિતાભ અને અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ, મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ આરાધ્યા, એશ્વર્યા અને જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવહાર્દિક પટેલ બન્યા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પાઠવી શુભેચ્છાપરેશભાઈની આંદોલન ધમકી પર નીતિનભાઈનો જવાબ- આંદોલનની ધમકી યોગ્ય નથી, લેબોરેટરી માટે કોઈ અરજી થઈ નથીગુજરાત સ્થાનિક ચૂંટણીઃ તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની શક્યતા, પણ બેઠક પર અસ્પષ્ટતાકચ્છમાં પીપી સ્વામીના આરોગ્ય માટે ભાવિકોએ અખંડ દીપક સાથે પ્રાથના કરીભાંડો ફૂટી ગયો..,મહિલાએ પોતાના જ રૂપિયા મિત્રો પાસે ચોરી કરાવ્યાજૂના સચિવાલયમાં પણ કોરોના પ્રવેશ્યો, મીના બજારના વેપારીઓ ફફડ્યાં, હવે સાંજે 5 સુધી જ વેપારજમ્મુ-કાશ્મીરઃ સોપોરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણમલાલા દિવસ: મલાલા યુસુફઝાઇની શિક્ષણ માટેની લડાઈ...