રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...કોરોના અપડેટઃ રાજ્યમાં 24 કલાકમાં 549 કોરોના પોઝિટિવ કેસ, સૂરતમાં સતત ત્રીજા દિવસે 152 કેસ પંતજલિની કોરોનાની દવાના વિજ્ઞાપન પર આયુષ મંત્રાલયની રોક, રામદેવે કહ્યું- કોમ્યુનિકેશન ગેપ હતોકોરોનાની દવાના મુદ્દે પતંજલીએ દસ્તાવેજો સાથે આયુષ મંત્રાલયને માહિતી મોકલીઈન્ડિયા કોરોના અપડેટઃ કોવિડ-19ના કારણે અત્યાર સુધી 14,011 મોતકોરિયોગ્રાફર સરોજ ખાન હોસ્પિટલમાં દાખલ, શ્વાસ લેવામાં તકલીફમણિપુર સંકટ: NPPના 4 પ્રધાનોને બેઠક માટે દિલ્હી લાવવામાં આવ્યાઅમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સાક્ષી બનેલા આરોપીના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યામહારાષ્ટ્રમાં કોવિડ-19ના નવા 3,214 કેસો નોંધાયા, વધુ 248 દર્દીઓનાં મોતમેક્સિકોમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકો રસ્તા પર દોડી આવ્યાકોરોના સંકટઃ 3 મહીના બાદ દિલ્હી એમ્સમાં ફરીથી શરુ થશે ઓપીડી સુવિધાઓ