- પુરી રથયાત્રા: ઈતિહાસમાં પ્રથમ ઘટના જ્યારે ભગવાન દર્શન આપવા બહાર આવ્યા, પણ લોકો ઘરમાં રહ્યા
- જમ્મુ-કાશ્મીર: પુલવામામાં સેનાએ 2 આંતકી ઠાર માર્ય, 1 જવાન શહીદ
- અમદાવાદ: મંદિર પરિસરમાં જ નીકળી રથયાત્રા
- ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરનને ભારતીય રિઝર્વ બેંકના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
- દિલ્હીમાં કોરોનાના કેસ 62 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં નવા 2909 કેસ નોંધાયા
- ચીનની કબૂલાત, ગલવાન ખીણમાં તેમના સૈનિકો પણ માર્યા ગયા
- ભાવનગરમાં રથયાત્રા રદ પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે પહિંદવિધિ યોજાઈ
- COVID-19: રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 563 નવા કેસ, સુરતમાં સતત બીજા દિવસે 132 કેસ
- વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.83 લાખથી વધુ કેસ નોંધાયા : WHO
- સુશાંતના નિધનથી મહેન્દ્રસિંહ ધોની અને તેનો પરિવાર પણ દુખી: નિરજ પાંડે
TOP NEWS @9 AM : વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - Etv Bharat Guarati news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં..
dsd