ETV Bharat / bharat

TOP NEWS @ 7 PM: વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - ફટાફટ સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Oct 3, 2020, 6:59 PM IST

  1. ભુજ-સુખપર હત્યા કેસઃ સગીરાએ પ્રેમી સાથે મળીને માતાને જ રહેંસી નાંખી
  2. કલોલ કોર્ટે ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપુરાને 2 વર્ષની કેદ અને રૂપિયા 2.97 કરોડનો દંડ ફટકાર્યો
  3. કૃષિ બીલ મુદ્દે પુરુષોત્તમ રૂપાલાની રાજકોટમાં પત્રકાર પરિષદ, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
  4. વેસ્ટર્ન રીજનલ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક મળી, 5 રાજ્યના DGPએ કરી ચર્ચા
  5. સુરતમાં સાત વર્ષની દીકરી પર સગા પિતાએ આચર્યું દુષ્ક્રર્મ
  6. કોવિડ મૃતદેહોને મુક્તિ આપવામાં વાપીનું મુક્તિધામ રહ્યું મોખરે
  7. સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ધામ ગઢડાનો યાત્રાધામમાં સમાવેશ કરવા માગ
  8. અમિત ચાવડાએ ડીસામાં ભાજપ ધારાસભ્યએ કરેલ સોશિયલ ડિસ્ટન્સના ભંગ પર પ્રતિક્રિયા આપી
  9. અમદાવાદ: નાના ધંધાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરાયું
  10. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના આર્બીટ્રેટર આર. આર. દેસાઈના રાજીનામાંથી ખળભળાટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.