- સુરતમાં કોંગ્રેસ કાઉન્સિલર દ્વારા બિહાર શ્રમિકની મોબ લિંચિંગ ઘટના બાદ મૃતકનો વીડિયો વાયરલ
- વિશ્વ સાઇકલ દિવસઃ અઠવાડિયામાં એક દિવસ, સાઇકલ ફરજિયાતની માગણી ઉઠી
- ગુજરાત માટે સારા સમાચાર, સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં ધરખમ વધારો...
- આસામ સીમાંકન કેસ: કોર્ટે વચગાળાના સ્ટે માટે કર્યો ઇનકાર
- મમતા બેનર્જીએ પીએમ કેર્સ ફંડમાંથી પરપ્રાંતિય મજૂરો માટે રૂપિયા 10,000ની સહાયની માગ કરી
- વંદે ભારત મિશનઃ દુબઇમાં ફસાયેલા 180 ભારતીયો સાથેની ફ્લાઇટ તમિલનાડુ પહોંચી
- દિલ્હીના ચકચારી અંકિત શર્મા હત્યાકાંડ પાછળ AAP નેતા તાહિર હુસૈન માસ્ટરમાઈન્ડ
- આંધ્ર પ્રદેશના રિસર્ચરે બનાવી 150 કિલો વજનનું વહન કરતી ઇ-સાઇકલ
- કોરોના સંકટ પર વિશ્વની 225 હસ્તીઓનો પત્ર, 2500 અબજ ડોલરના પેકેજની માંગ
- દેશનું ગૌરવ પાણીમાં, ‘ગોલ્ડન ગર્લ’ સરિતા પાણી ભરવા માટે 1 કિમી દૂર જવા મજબૂર...
TOP NEWS @7 PM : વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - all news in gujarati
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @7 PM : વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...