- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવદિવાળીએ ગુજરાતની મુલાકાતે આવશે
- શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત :23 નવેમ્બરથી શિક્ષણકાર્ય શરૂ
- દમણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાય
- ગીરના સિંહ બાદ હવે દીપડાઓને પણ પહેરાવવામાં આવશે રેડિયો કોલર
- આમોદના ઇખર ગામના કબ્રસ્તાનમાં મહિલાઓની કબરમાંથી વાળની ચોરીની વિચિત્ર ઘટના
- મુંબઈમાં કોરોનાની અસરને કારણે સુરતથી થતાં એક્સપોર્ટમાં ખૂબ મોટો વધારો
- દિવાળી બાદ શાળાઓ શરૂ થશે, કેવી છે SOP જૂઓ ETVનો વિશેષ એહવાલ
- સોમનાથમાં 45 કરોડના ખર્ચે બની રહ્યો છે મરીન ડ્રાઇવ સમાન પાથ-વે
- અંકલેશ્વર: પાનોલી GIDCની સિડની ફોર્મ્યુલેશન કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ
- સુપ્રીમ કોર્ટમાં અર્નબની જામીન અરજી પર સુનાવણી, કોર્ટે પોલીસ પર કરી તીવ્ર ટિપ્પણી
TOP NEWS @ 5 PM: વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS AT 5 PM