રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...જામનગર SOGએ 6 બાઈક સાથે બે આરોપીને ઝડપી 1.20 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત કડી દારૂકાંડઃ દારૂના ધંધામાં પોલીસ બુટલેગરથી પણ તેજ નીકળી, કેનાલમાંથી દારૂની વધુ 457 બોટલ મળીવલસાડ: ભિલાડમાં અકસ્માત-આત્મહત્યાનો બનાવ, 2ના મોતઆણંદથી ચોરાયેલાં સાઈલેન્સર પાટણમાં વેચાતાપેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચૂંટણીપંચે તૈયારી હાથ ધરી, સમયમાં વધારો કરવાની વિચારણાકોંગ્રસના "હાર્દિક" આમંત્રણને રાજકોટ ભાજપના 5 કોર્પોરેટરોએ સ્વીકાર્યાનો દાવોપાટણ: રાધનપુરના અરજણસર ગામના વેરાઈવાસમાં 20 દિવસથી ભરાયેલા પાણીનો નિકાલ ક્યારે?હીરા ઉદ્યોગમાં આગામી દિવાળી વેકેશન માત્ર 5 દિવસનું રાખવાની ચર્ચાકોરોના સંક્રમણને કારણે અભિનેતા દિલીપ કુમારના બીજા ભાઈનું પણ અવસાન થયુંવર્તુ નદીના કારણે બરડા પંથકના ખેડૂતોને નુકસાન, ખેડૂતોએ કરી વળતરની માગ