- રાજયમાં વીજળી પડવાથી 9 લોકોના મોત, સિઝનની શરૂઆતમાં જ મોતનો અંક 13 થયો
- LRD ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને આજથી નિમણૂક પત્ર આપવામાં આવશે
- સ્કૂલ ફી માફ કરવાની માગ સાથે NSUIનો વિરોધ, શિક્ષણ કચેરીએ કર્યા ઉગ્ર દેખાવો
- રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો અને મળી આવ્યો દારૂ
- દુષ્કર્મના આરોપી પાસેથી 35 લાખ પડાવનારા PSIના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
- વડોદરામાં વિસ્થાપીતોએ ભાડાના ચેકનો અસ્વીકાર કરી વિરોધ નોંધાવ્યો
- રાજકોટ NSUIએ ફી મુદ્દે DEO કચેરીમાં કર્યો હોબાળો, પોલીસે કરી અટકાયત
- સ્મશાનમાં અધિકારીઓએ કોરોના દર્દીનો મૃતદેહ અર્ધ બળેલી હાલતમાં છોડ્યો, તંત્ર સામે ઉઠ્યા સવાલ
- અનાજમાં થૂંકતા કામદારનો વીડિયો વાઈરલ, મામલતદારે રાતોરાત દુકાન સીલ કરી
- કાનપુર: કુખ્યાત વિકાસ દુબેનો કિલ્લો ધરાશાયી થયો
TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - entertainment news in gujarati
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...