- અરબીસમુદ્રમાં આકાર લઈ રહેલા વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના આ વિસ્તારમાં ભારે પવન અને વરસાદની આગાહી
- છત્તીસગઢના પૂર્વ સીએમ અજીત જોગીનું નિધન
- દિલ્હી હાઇકોર્ટે શરાબ પર લગાવવામાં આવેલી વિશેષ કોરોના ફી પર પ્રતિબંધ મુકવા ઈન્કાર કર્યો
- મહારાષ્ટ્ર: પાલઘરમાં બે સાધુઓ સાથે લૂંટ અને હુમલો કરવાની ઘટના
- વારાણસીમાં ગંગા નદીમાં ડૂબી જવાથી 5 બાળકોના થયા મોત
- લદ્દાખમાં ભારત-ચીન તણાવ મુદ્દે દેશ સમક્ષ વાસ્તવિક સ્થિતિ રજૂ કરે સરકાર: રાહુલ ગાંધી
- આંધ્રની જગન સરકારને ઝાટકો, હાઇકોર્ટે રદ કર્યો SECની નિમણૂક કરતો વટહુકમ
- ગીરની કેસર કેરી હોંશેહોંશે ખાતાં પહેલાં કેવી રીતે ખાવી એ જાણી લો, બગીચામાં ત્રિસ્તરીય સેનેટાઈઝ થાય છે કેરી
- 75 વર્ષીય વૃદ્ધે ICUમાં રહી માનસિક તણાવ દૂર કરવા ઓનલાઈન સંગીત સ્પર્ધામાં ભાગ લીધો
- લોકડાઉન-4: ગાંધીજીનું જન્મ સ્થળ કીર્તિ મંદિર કોરોનાના કારણે લોક
TOP NEWS @4 PM : વાંચો સાંજે 4 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...