રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...ભાવનગરઃ લૉકડાઉનના સમયમાં ગાંઠિયાના વેપારીઓને કરોડોનું નુકશાન, હવે સારી રિકવરીની આશા લોકડાઉનમાં જેલના કેદીઓએ 20 હજાર માસ્ક અને 59 હજાર સાબુ બનાવ્યા, નિયમાનુસાર મહેનતાણું મળશેSVP હોસ્પિટલની વધુ એક બેદરકારી: દર્દી પોઝિટિવ હોવાની જાણ નહીં કરતા પરિવાર થયો સંક્રમિતબનાસકાંઠાના ભાચર ગામની ગૌશાળામાં ફૂડ પોઇઝનથી 40 પશુના મોતસૂરત શહેરને ‘ફાઈવ સ્ટાર ગાર્બેજ ફ્રી સિટી’ રેન્ક, સામે છેડે જાગ્યાં વિવાદસુરતના મોટા મંદિર યુવક મંડળ દ્વારા અત્યાર સુધી 25 લાખ માસ્ક વિતરણ કરાયાકોરોના જંગ: કોરોનાને શરીરમાં પ્રવેશતા અટકાવવા, જિલ્લામાં 3.88 લાખ લોકોને પિવડાવાયો આયુર્વેદિક ઉકાળોઆફ્રિકા તરફથી આવી રહેલા રણતીડની સંભાવનાને ધ્યાનમાં રાખી સાવચેતીના પગલાં લેવા ખેડૂતોને અનુરોધકોવિડ-19 દ્વારા અસરગ્રસ્ત ગ્રાહકોને તાત્કાલિક જરૂરિયાત માટે લોન પૂરી પાડી રહી છે કેનેરા બેંકકેન્દ્રની સહાયથી મમતા નાખુશ, કહ્યું- 'એક લાખ કરોડનું નુકસાન અને મળ્યા 1000 કરોડ'