રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...MSP હતી, MSP છે અને MSP રહેશે, આંદોલન બંધ કરો: વડાપ્રધાન મોદી રાજકોટ મનપાની ચૂંટણી: વોર્ડ નંબર 1 અને 4ના કોંગી ઉમેદવારનું ફોર્મ રદસુરતમાં લેન્ડ ગ્રેબર હંસકમલની હત્યાના કેસમાં 20 વર્ષથી ફરાર આરોપી ઝડપાયોવડનગરના અમરથોળમાંથી પુરાતત્વ વિભાગને 2 હજાર વર્ષ જૂના અવશેષો મળ્યાદામોદર કુંડના અસ્વચ્છ પાણીથી ભાવિકોની આસ્થા જોખમાઈ, મેયરે ઘટતું કરવાની બાહેંધરી આપીકોરોના વેક્સિનેશનના બાયો-મેડિકલ વેસ્ટને નિકાલ કરવાની પ્રક્રિયા અંગે વિશેષ અહેવાલજૂનાગઢ મનપાને પ્રોપર્ટી ટેક્સમાં અપાઈ રૂપિયા 2 કરોડની રાહતપોરબંદરના 350 વિદ્યાર્થીઓએ હરોળમાં ગોઠવાઇને લખ્યુ 'VOTE'ભાવનગર SOGએ પિસ્તોલ અને કારતુસ સાથે એકને ત્રાપજ ચોકડીથી ઝડપી પાડ્યોગીર સોમનાથમાં આજથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારો ફોર્મ ભરશે