રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...કરજણ ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ પહોંચ્યા નામાંકન ભરવા, સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા અમદાવાદ પોલીસ સીસીટીવી ને લઈ કમિશનરનું જાહરનામું, ભંગ કરનાર સામે થશે કાર્યવાહીગુગલ બોય તરીકે જાણીતા ભરૂચના અનય સિંગે માત્ર ૬ વર્ષની ઉમરમાં ૪ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યાઉત્તર ગુજરાતના ખેડૂતોને અન્યાય, સરકાર સહાય ન ચૂકવે તો ગાંધીનગરમાં આંદોલનની ચીમકીનવરાત્રિની સામગ્રીનું વેચાણ ઘટ્યું, વેપારીઓ ચિંતામાંકડાણા ડેમના હાઈડ્રોપાવર પ્રોજેક્ટ દ્વારા 35 દિવસમાં 28 કરોડનું વીજ ઉત્પાદનજામનગરમાં ભાજપે ખેડૂતોને કૃષિ બિલ વિશે આપી માહિતીખોટા બિલ બનાવી લાખો રૂપિયા ખંખેરનાર ડોક્ટર સામે કાર્યવાહી, લાયસન્સ 3 વર્ષ માટે રદઆવો જુલમ હોય..! ઉત્તરપ્રદેશમાં વૃદ્ધાએ યૂરિન પીવાની ના પાડતા માર્યો ઢોર મારઆજે વિશ્વ ટપાલ ટિકિટ સંગ્રહ દિવસ: રાજા રજવાડાઓની ટપાલ ટિકિટનો સંગ્રહ કરવાના શોખીન વિશે જાણીએ