TOP NEWS @11: વાંચો 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - TOP NEWS AT 11
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS
અમદાવાદમાં કોંગ્રેસે અંતિમ સમય સુધી લિસ્ટ જાહેર ન કર્યું, ઉમેદવારોને ફોન કરી મેન્ડેટ અપાયું
કોંગ્રેસ પાસે કોઈ નક્કર અજેન્ડા જ નથી: ભારતીબેન શિયાળ
ગુજરાત હાઈકોર્ટની હીરક જયંતિ નિમિત્તે સ્મૃતિ ટપાલ ટિકિટનું વિમોચન
ગોધરા ખાતે મતદાન જાગૃતિ માટે બાઇક રેલી યોજાઇ, 600થી વધુ શિક્ષકો જોડાયા
ભાવનગરમાં ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ઉમેદવારી નોંધાવી
સી.આર.પાટીલ પોતાના નિર્ણય પર રહ્યા અડગ, PM મોદીની ભત્રીજી ટિકિટથી વંચિત
બીજલ પટેલે કર્યો મોટો ખુલાસો, કહ્યું- મેં ટિકિટ માંગી જ નથી
100થી વધુ ભાજપના કાર્યકરોએ ખાનપુરમાં કર્યો વિરોધ, મામલો થાડે પાડવા પ્રદિપસિંહ જાડેજાએ આવવું પડ્યું
જામનગરમા વોર્ડ નંબર-4માં કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ
મહેસાણાના કડી તાલુકામાં ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત, ટ્રેક્ટરચાલકનું મોત