- વડાપ્રધાન મોદી આજે સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે
- વડાપ્રધાન મોદી આજે કરશે મેટ્રો ફેઝ-2નું ખાતમુહૂર્ત, અમદાવાદ-ગાંધીનગરને જોડશે આ રુટ
- અમદાવાદથી કેવડિયા સુધીની જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન શરૂ
- અમદાવાદમાં હવે ગાડીમાં એક વ્યક્તિ હશે તો પણ માસ્ક પહેરવું ફરજીયાત
- ભાવનગરમાં સી.આર.પાટીલે કાર્યકર્તાઓ અને પેઇઝ પ્રમુખો સાથે સવાંદ કર્યો
- જામનગરની રાજનીતિમાં ગરમાવો બે દિવસમાં બે કોર્પોરેટરના પક્ષપલટા
- બનાસ ડેરીના પશુપાલકોને દુધાળા પશુઓ ખરીદવા મળી 20 કરોડની સહાય
- વલસાડના સોનવાડાથી શેરડીના ખેતરમાંથી હાડપિંજર મળી આવ્યું
- ભીલાડમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરનાર ASIની ગાર્ડ ઓફ ઓનર સાથે કરાઈ અંતિમવિધિ
- ‘તાંડવ’ વિવાદઃ કેન્દ્ર સરકારે એમેઝૉન પ્રાઇમ વીડિયોના અધિકારીઓને પાઠવ્યું સમન
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં..
![TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. ds](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10281872-thumbnail-3x2-kk.jpg?imwidth=3840)
ds